Mehsana માં Studio on Wheels ની સફળતાની ફળશ્રુતિ, 26 શ્રેષ્ઠીઓનું મંત્રીઓના હસ્તે સન્માન
Mehsana: ગુજરાત ફર્સ્ટ દ્વારા અનોખો અભિગમ 'Studio on Wheels' તેની અવિરત યાત્રા પર છે. ત્યારે સ્ટુડિયો ઓન વ્હિલ્સની અત્યાર સુધીની યાત્રા ખૂબ જ સફળ રહી છે. દર્શકોનો અદ્ભુત પ્રેમ અને પ્રતિસાદ Studio on Wheels ને મળી રહ્યો છે. ત્યારે Studio on Wheels ની સફળતાની ફળશ્રુતિ સ્વરૂપે 26 શ્રેષ્ઠીઓનું મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ પોતાના સંબોધનમાં દેશની પ્રગતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “આપણે ડેવલોપમેન્ટ દેશ તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યાં છીએ.”
કડીનાx ગણેશા ફન વર્લ્ડના વિનોદભાઈ પટેલનું બહુમાન
February 9, 2026 10:31 pm
Kadi Pride: કડીના ગણેશા ફન વર્લ્ડના વિનોદભાઈ પટેલનું બહુમાન; મનોરંજન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન', Studio on Wheels માં એવોર્ડ એનાયત
Kadi Pride: કડીના ગણેશા ફન વર્લ્ડના વિનોદભાઈ પટેલનું બહુમાન; મનોરંજન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન', Studio on Wheels માં એવોર્ડ એનાયત#VinodbhaiPatel #GaneshaFunWorld #Kadi #UttarGujaratRatna #WaterPark #Entertainment #Award #StudioOnWheels… pic.twitter.com/KgJNNF6Ke4
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલ \\\\\\\'ઉત્તર ગુજરાત રત્ન\\\\\\\' થી નવાજાયા
February 9, 2026 10:31 pm
Rajdhani Foundation Pride: સેવા અને સમર્પણનું સન્માન; રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલને Studio on Wheels મંચ પર 'ઉત્તર ગુજરાત રત્ન' થી નવાજાયા...
Rajdhani Foundation Pride: સેવા અને સમર્પણનું સન્માન; રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલને Studio on Wheels મંચ પર 'ઉત્તર ગુજરાત રત્ન' થી નવાજાયા#PintubhaiPatel #RajdhaniFoundation #UttarGujaratRatna #SocialService #Seva #Award #StudioOnWheels #GujaratFirst #NGO #Philanthropy pic.twitter.com/JIU4Y17IwQ
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ઊંઝાના આર.કે. ફાઉન્ડેશનના હિતેશભાઈ પટેલનું બહુમાન
February 9, 2026 10:31 pm
Unjha Pride: ઊંઝાના આર.કે. ફાઉન્ડેશનના હિતેશભાઈ પટેલનું બહુમાન; સેવાકીય પ્રવૃત્તિઓ માટે Studio on Wheels માં 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' એનાયત
Unjha Pride: ઊંઝાના આર.કે. ફાઉન્ડેશનના હિતેશભાઈ પટેલનું બહુમાન; સેવાકીય પ્રવૃત્તિઓ માટે Studio on Wheels માં 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' એનાયત#HiteshbhaiPatel #RKFoundation #Unjha #SocialService #Seva #UttarGujaratRatna #Award #StudioOnWheels #GujaratFirst #NGO #Philanthropy pic.twitter.com/NNPZ8nTnS1
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
Youth Icon: ઉત્તર ગુજરાતના યુવાનોના ધબકાર દેવાંગ પંડ્યાનું ભવ્ય સન્માન
February 9, 2026 10:29 pm
Youth Icon: ઉત્તર ગુજરાતના યુવાનોના ધબકાર દેવાંગ પંડ્યાનું ભવ્ય સન્માન; Studio on Wheels ના મંચ પર 'ઉત્તર ગુજરાત રત્ન' એવોર્ડ એનાયત
Youth Icon: ઉત્તર ગુજરાતના યુવાનોના ધબકાર દેવાંગ પંડ્યાનું ભવ્ય સન્માન; Studio on Wheels ના મંચ પર 'ઉત્તર ગુજરાત રત્ન' એવોર્ડ એનાયત#DevangPandya #YouthIcon #UttarGujaratRatna #Inspiration #YouthPower #Award #StudioOnWheels #GujaratFirst #NorthGujarat pic.twitter.com/MxXyABINpj
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
સેવાના ભેખધારી મયૂરભાઈ પટેલનું બહુમાન
February 9, 2026 10:29 pm
Service & Dedication: સેવાના ભેખધારી મયૂરભાઈ પટેલનું બહુમાન; Studio on Wheels ના મંચ પર સમાજસેવા બદલ 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' થી નવાજાયા
Service & Dedication: સેવાના ભેખધારી મયૂરભાઈ પટેલનું બહુમાન; Studio on Wheels ના મંચ પર સમાજસેવા બદલ 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' થી નવાજાયા#MayurbhaiPatel #SocialService #Seva #UttarGujaratRatna #Philanthropy #Award #StudioOnWheels #GujaratFirst #NorthGujarat #CommunityHero pic.twitter.com/oKcQkdhfD2
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ગ્રીનોમર્સના ડાયરેક્ટર અનુજ શાહનું \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'ઉત્તર ગુજરાત રત્ન\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\' થી સન્માન
February 9, 2026 10:26 pm
Green Innovation: ગ્રીનોમર્સના ડાયરેક્ટર અનુજ શાહનું 'ઉત્તર ગુજરાત રત્ન' થી સન્માન; પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે Greenomers Pvt Ltd ની શ્રેષ્ઠ કામગીરી
Green Innovation: ગ્રીનોમર્સના ડાયરેક્ટર અનુજ શાહનું 'ઉત્તર ગુજરાત રત્ન' થી સન્માન; પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે Greenomers Pvt Ltd ની શ્રેષ્ઠ કામગીરી#AnujShah #Greenomers #EcoFriendly #Innovation #UttarGujaratRatna #Sustainability #GreenTech #Award #StudioOnWheels #GujaratFirst pic.twitter.com/qarMr82PHd
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
કૃષિ ક્ષેત્રે Sunidhi Agrotech નો ડંકો
February 9, 2026 10:26 pm
North Gujarat Pride: કૃષિ ક્ષેત્રે Sunidhi Agrotech નો ડંકો; Studio on Wheels માં મળ્યું 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન', શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાઈ
North Gujarat Pride: કૃષિ ક્ષેત્રે Sunidhi Agrotech નો ડંકો; Studio on Wheels માં મળ્યું 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન', શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાઈ#SunidhiAgrotech #Agriculture #Agrotech #UttarGujaratRatna #Award #StudioOnWheels #GujaratFirst #Farming #BusinessSuccess… pic.twitter.com/sh3xcRfK36
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
મોઢેરાની શાન The Sun Glorious Hotel નું બહુમાન
February 9, 2026 9:56 pm
Modhera Pride: મોઢેરાની શાન The Sun Glorious Hotel નું બહુમાન; શ્રેષ્ઠ હોસ્પિટાલિટી માટે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન', Studio on Wheels માં ભવ્ય એવોર્ડ એનાયત
Modhera Pride: મોઢેરાની શાન The Sun Glorious Hotel નું બહુમાન; શ્રેષ્ઠ હોસ્પિટાલિટી માટે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન', Studio on Wheels માં ભવ્ય એવોર્ડ એનાયત#TheSunGloriousHotel #Modhera #UttarGujaratRatna #BestHospitality #HotelIndustry #GujaratTourism #Award #StudioOnWheels… pic.twitter.com/sxbmZBLLfB
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
શૂન્યમાંથી સર્જન કરનાર રવિભાઈ ચૌધરીનું સન્માન!
February 9, 2026 9:52 pm
રવિભાઈ ચૌધરીએ કોઠાસૂઝથી ઉભી કરી પોતાની પ્રાઈવેટ ડેરી, Studio on Wheels માં 'રત્ન સન્માન' થી બહુમાન.
Success Story: શૂન્યમાંથી સર્જન; માવજીભાઈ ચૌધરીએ કોઠાસૂઝથી ઉભી કરી પોતાની પ્રાઈવેટ ડેરી, Studio on Wheels માં 'રત્ન સન્માન' થી બહુમાન#MavjibhaiChaudhary #PrivateDairy #MilkBusiness #Entrepreneur #RatnaSamman #StudioOnWheels #GujaratFirst #SuccessStory #DairyFarm pic.twitter.com/UQHQ9zLZ9T
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
મૌલીન પંકજભાઈ પટેલનું ભવ્ય સન્માન
February 9, 2026 9:47 pm
મૌલીન પંકજભાઈ પટેલનું ભવ્ય સન્માનનું કરાયું છે. Studio on Wheels ના મંચ પર સેવા અને શ્રેષ્ઠતાની કદર કરવામાં આવી છે.
મૌલીન પંકજભાઈ પટેલનું ભવ્ય સન્માન; Studio on Wheels ના મંચ પર સેવા અને શ્રેષ્ઠતાની કદર #MaulinPatel #RaviChaudhary #GujaratFirst #StudioOnWheels #AwardCeremony #SocialService #NorthGujarat #CommunityLeaders pic.twitter.com/CSU8zAYpVq
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ઉદ્યોગ જગતના દિગ્ગજ ડૉ. કરશનભાઈ પટેલ અને મૌલીનભાઈનું ભવ્ય સન્માન
February 9, 2026 9:41 pm
ગુજરાત ફર્સ્ટના મંચ પર ઉદ્યોગ જગતના દિગ્ગજ ડૉ. કરશનભાઈ પટેલ અને મૌલીનભાઈનું ભવ્ય સન્માન કરાયું. 'રત્ન સન્માન' આપી સેવા અને સમર્પણને બિરદાવવામાં આવ્યા છે.
Historic Moment: ગુજરાત ફર્સ્ટના મંચ પર ઉદ્યોગ જગતના દિગ્ગજ ડૉ. કરશનભાઈ પટેલ અને મૌલીનભાઈનું ભવ્ય સન્માન; 'રત્ન સન્માન' આપી સેવા અને સમર્પણને બિરદાવાયા#DrKarshanbhaiPatel #Maulinbhai #Nirma #RatnaSamman #GujaratFirst #StudioOnWheels #BusinessIcon #Legend #GujaratPride… pic.twitter.com/UjpMZIqpcg
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
બેચરાજીના દિનેશભાઈ પંચાલ એવોર્ડ એનાયત
February 9, 2026 9:39 pm
બેચરાજીના દિનેશભાઈ પંચાલને 'શ્રેષ્ઠ ખેડૂત' એવોર્ડ એનાયત કરાયો. 200 વીઘામાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
Inspirational: બેચરાજીના દિનેશભાઈ પંચાલને 'શ્રેષ્ઠ ખેડૂત' એવોર્ડ; 200 વીઘામાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી, Studio on Wheels માં ભવ્ય સન્માન #DineshbhaiPanchal #NaturalFarming #PrakrutikKheti #BestFarmer #Becharaji #Agriculture #StudioOnWheels #GujaratFirst #Kisan… pic.twitter.com/XjGX9UAXOb
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
નાની ઉંમરે મોટી સિદ્ધિ
February 9, 2026 9:38 pm
હિમાલય આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી મેશ્વા રાવનું Studio on Wheels માં ભવ્ય સન્માન કરાયું. શિક્ષણ ક્ષેત્રે મોટું પ્રદાન કરવા બદલ એવોર્ડ એનાયત કરાયો.
Young Achiever: નાની ઉંમરે મોટી સિદ્ધિ; હિમાલય આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી મેશ્વા રાવનું Studio on Wheels માં ભવ્ય સન્માન, શિક્ષણ ક્ષેત્રે પ્રદાન બદલ એવોર્ડ#MeshwaRao #HimalayaAyurvedicCollege #Education #YoungAchiever #Ayurveda #Award #StudioOnWheels #GujaratFirst #WomenLeader… pic.twitter.com/P6rSAFHdap
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
તલાટી કમ મંત્રી હિતેશભાઈ પટેલનું કરાયું સન્માન
February 9, 2026 9:35 pm
મહેસાણા જીલ્લાના તલાટી કમ મંત્રી હિતેશભાઈ પટેલને Studio on Wheels ના મંચ પર શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન' થી સન્માનિત કરાયા. તેઓએ ગામડાંઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
Talati Pride: તલાટી કમ મંત્રી હિતેશભાઈ પટેલનું ગૌરવ; Studio on Wheels ના મંચ પર શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન' થી સન્માનિત#HiteshbhaiPatel #Talati #UttarGujaratRatna #VillageDevelopment #RuralIndia #Award #StudioOnWheels #GujaratFirst #GovernmentJob pic.twitter.com/NEN3pibnvL
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
માનસંગજી સોલંકીનું સન્માન
February 9, 2026 9:31 pm
50,000 વૃક્ષોના 'પિતા' સમાન માનસંગજી સોલંકીનું સન્માન કરાયું છે. 'ગ્રીન એમ્બેસેડર' ને Studio on Wheels માં 'ઉત્તર ગુજરાત રત્ન' એનાયત કરવામાં આવ્યો છે.
Nature Hero: 50,000 વૃક્ષોના 'પિતા' સમાન માનસંગજી સોલંકીનું સન્માન; 'ગ્રીન એમ્બેસેડર' ને Studio on Wheels માં મળ્યો 'ઉત્તર ગુજરાત રત્ન'#MansangjiSolanki #GreenAmbassador #TreePlantation #Environment #SaveEarth #UttarGujaratRatna #NatureLover #StudioOnWheels #GujaratFirst… pic.twitter.com/rT2hq09Z3H
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
CDPO ગઝલબેન દેસાઈનું બહુમાન
February 9, 2026 9:29 pm
કુકરવાડાના CDPO ગઝલબેન દેસાઈનું બહુમાન કરાયું. બાળ વિકાસ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન', Studio on Wheels માં એવોર્ડ એનાયત કરાયો.
Kukarwada Pride: કુકરવાડાના CDPO ગઝલબેન દેસાઈનું બહુમાન; બાળ વિકાસ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન', Studio on Wheels માં એવોર્ડ એનાયત#GajalbenDesai #CDPO #Kukarwada #UttarGujaratRatna #ChildDevelopment #ICDS #WomenEmpowerment #Award #StudioOnWheels… pic.twitter.com/T7MprtzBTy
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
CDPO વિશાખાબેન મકવાણાનું બહુમાન
February 9, 2026 9:24 pm
વિસનગરના CDPO વિશાખાબેન મકવાણાનું બહુમાન કરાયું. Studio on Wheels માં બાળ વિકાસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ 'ગુજરાત ફર્સ્ટ રત્ન સન્માન' એનાયત.
Visnagar Pride: વિસનગરના CDPO વિશાખાબેન મકવાણાનું બહુમાન; Studio on Wheels માં બાળ વિકાસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ 'ગુજરાત ફર્સ્ટ રત્ન સન્માન' એનાયત#VishakhabenMakwana #CDPO #Visnagar #GujaratFirstRatna #Samman #ICDS #WomenEmpowerment #Award #StudioOnWheels #Mehsana pic.twitter.com/ZLPcEeQs0n
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
કુપોષણ સામેની જંગમાં અનોખી પહેલ, CDPO ચૈતાલીબેન ચૌધરીનું સન્માન
February 9, 2026 9:21 pm
CDPO ચૈતાલીબેન ચૌધરીને 'જતન પ્રોજેક્ટ' માટે 'ગુજરાત ફર્સ્ટ રત્ન સન્માન' થી સન્માનિત કરાયા. 'જતન પ્રોજેક્ટ' અંતર્ગત 213 કુપોષિત બાળકોને સુપોષિત કર્યા.
Fight Against Malnutrition: કુપોષણ સામેની જંગમાં અનોખી પહેલ; CDPO ચૈતાલીબેન ચૌધરીને 'જતન પ્રોજેક્ટ' માટે 'ગુજરાત ફર્સ્ટ રત્ન સન્માન', Studio on Wheels માં બહુમાન #ChaitalibenChaudhary #JatanProject #MalnutritionFree #CDPO #GujaratFirstRatna #Award #ChildDevelopment… pic.twitter.com/spiSjZHckF
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ
February 9, 2026 9:17 pm
પંચાયત હસ્તક મહેકમ શાખામાં સિનયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં નરેન્દ્રસિંહ મકવાણાને મંત્રીના હસ્તે 'ઉત્તર ગુજરાત રત્ન' એનાયત, ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભવ્ય સન્માન કરાયું.
Proud Moment: ઉત્તર ગુજરાતનું ગૌરવ; નરેન્દ્રસિંહ મકવાણાને મંત્રીશ્રીના હસ્તે 'ઉત્તર ગુજરાત રત્ન' એનાયત, ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભવ્ય સન્માન#NarendrasinhMakwana #UttarGujaratRatna #Award #Minister #ExcellentWork #StudioOnWheels #GujaratFirst #NorthGujarat #ProudMoment pic.twitter.com/bvvk3rhHZF
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
મહેસાણા જિલ્લા પંચાયતનું ગૌરવ
February 9, 2026 9:10 pm
મહેસાણા જીલ્લાના વિકાસ શાખામાં ક્લાર્ક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મનોજકુમાર ચૌધરીને શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન' થી સન્માનિત કરાયા. Studio on Wheels માં તેમનું ભવ્ય બહુમાન કરાયું.
Mehsana Pride: મહેસાણા જિલ્લા પંચાયતનું ગૌરવ; મનોજકુમાર ચૌધરીને શ્રેષ્ઠ કામગીરી બદલ 'ઉત્તર ગુજરાત રત્ન' થી સન્માનિત, Studio on Wheels માં ભવ્ય બહુમાન#ManojkumarChaudhary #Mehsana #DistrictPanchayat #UttarGujaratRatna #BestPerformance #Award #StudioOnWheels #GujaratFirst… pic.twitter.com/ctbEKt1f6F
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
માતા અને શિશુના જીવ બચાવનાર ડો. સુહાગ શ્રીમાળીનું સન્માન
February 9, 2026 9:07 pm
માતા અને શિશુના જીવ બચાવનાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુહાગ શ્રીમાળીનું સન્માન કરાયું છે. ડાયાબિટીસ પીડિત બાળકોની સેવા અને મૃત્યુદર ઘટાડવા બદલ ડો. સુહાગ શ્રીમાળીનું 'ઉત્તર ગુજરાત રત્ન' એવોર્ડથી સન્માન કરાયું છે.
Gujarati Title: Mehsana Pride: માતા અને શિશુના જીવ બચાવનાર ડો. સુહાગ શ્રીમાળીનું સન્માન; ડાયાબિટીસ પીડિત બાળકોની સેવા અને મૃત્યુદર ઘટાડવા બદલ મળ્યો 'ઉત્તર ગુજરાત રત્ન' એવોર્ડ#DrSuhagShrimali #Mehsana #HealthOfficer #UttarGujaratRatna #IMR #MMR #JuvenileDiabetes #Doctor… pic.twitter.com/CvVYJmEc1p
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
સેજલબેન દેસાઈને એવોર્ડ
February 9, 2026 9:02 pm
મહેસાણાની પશુપાલક સેજલબેન દેશાઈનું ભવ્ય સન્માન કરાયું. તેમણે વર્ષ 2024-25માં દૂધસાગર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવીને મેળવ્યો 'શ્રેષ્ઠ પશુપાલક' એવોર્ડ મેળવ્યો છે.
Women Power: મહેસાણાની પશુપાલક સેજલબેન દેશાઈનું ભવ્ય સન્માન; દૂધસાગર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવીને મેળવ્યો 'શ્રેષ્ઠ પશુપાલક' એવોર્ડ#SejalbenDesai #WomenEmpowerment #Pashupalan #DudhsagarDairy #Mehsana #MilkProduction #Award #StudioOnWheels #GujaratFirst #FarmersPride pic.twitter.com/sqUyim6726
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
દિનેશભાઈ પટેલનું કરાયું સન્માન
February 9, 2026 8:55 pm
ખેડૂતહિત અને માર્કેટ વ્યવસ્થાના વિકાસ માટે સતત કાર્યરત દિનેશભાઈ પટેલ એવોર્ડથી સન્માનિત કરાયા છે.
Dineshbhai Patel award farmer welfare
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
STUDIO ON WHEELSની સફળતાની ફળશ્રુતિ
ખેડૂતહિત અને માર્કેટ વ્યવસ્થાના વિકાસ માટે સતત કાર્યરત શ્રી દિનેશભાઈ પટેલ એવોર્ડથી સન્માનિત#DineshbhaiPatel #FarmerWelfare #APMC #Agriculture #Award #StudioOnWheels #GujaratFirst #NorthGujarat #KhedutHit pic.twitter.com/HhlfeyJnY2
ગુજરાત ફર્સ્ટની કામગીરીને બિરદાવી
February 9, 2026 8:53 pm
વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું “ગુજરાત ફર્સ્ટની કામગીર સરાહનીય છે” “ચોથી જાગીરની જવાબદારી ખૂબ મોટી છે”
Pravinbhai Mali speech Studio on Wheels Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
STUDIO ON WHEELSની સફળતાની ફળશ્રુતિ
ઉત્તર ગુજરાતમાં 26થી વધુ શ્રેષ્ઠીઓનો સન્માન કાર્યક્રમ
વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીનું સંબોધન
“ગુજરાત ફર્સ્ટની કામગીર સરાહનીય છે”
“ચોથી જાગીરની જવાબદારી ખૂબ મોટી છે”@vishvek11… pic.twitter.com/6s2zxZbMUn
વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીનું સંબોધન
February 9, 2026 8:50 pm
વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું “આપણે ડેવલોપમેન્ટ દેશ તરફ આગળ વધી રહ્યાં છીએ”
Pravinbhai Mali speech Studio on Wheels Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
STUDIO ON WHEELSની સફળતાની ફળશ્રુતિ
ઉત્તર ગુજરાતમાં 26થી વધુ શ્રેષ્ઠીઓનો સન્માન કાર્યક્રમ
વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીનું સંબોધન
“આપણે ડેવલોપમેન્ટ દેશ તરફ આગળ વધી રહ્યાં છીએ”@pravinmalibjp #PravinMali… pic.twitter.com/9f2wW2NL95
ફિલ્ડમાં 100 ટકા આપો એ જરૂ: વન અને પર્યાવરણ મંત્રી
February 9, 2026 8:45 pm
વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું આપણે જે ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં 100 ટકા આપો એ જરૂરી છે. સપનું જોવું જરૂરી છે અને પુરુ કરવું પણ જરૂરી છે.
STUDIO ON WHEELSની સફળતાની ફળશ્રુતિ
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ઉત્તર ગુજરાતમાં 26થી વધુ શ્રેષ્ઠીઓનો સન્માન કાર્યક્રમ
વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીનું સંબોધન
“આપણે જે ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં 100 ટકા આપો એ જરૂરી છે”
“સપનું જોવું જરૂરી છે અને પુરુ કરવું પણ જરૂરી છે”@pravinmalibjp #PravinMali… pic.twitter.com/HcHAwGBeIO


