Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unjha Jeera GI Tag: સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ, ઊંઝાના જીરા અને વરિયાળીને 'GI ટેગ' એનાયત

Unjha Jeera GI Tag:  ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના 'ઊંઝા જીરા' અને 'ઊંઝા વરિયાળી'ને સત્તાવાર રીતે 'ભૌગોલિક સંકેત' એટલે કે GI ટેગ (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે.
unjha jeera gi tag  સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ   ઊંઝાના જીરા અને વરિયાળીને  gi ટેગ   એનાયત
Advertisement

Unjha Jeera GI Tag:  ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના 'ઊંઝા જીરા' અને 'ઊંઝા વરિયાળી'ને સત્તાવાર રીતે 'ભૌગોલિક સંકેત' એટલે કે GI ટેગ (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બાદ હવે વૈશ્વિક બજારમાં ઊંઝાના આ મસાલા એક સત્તાવાર બ્રાન્ડ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરશે.

Tags :
Advertisement

.

×