Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadnagar Heritage Reel Contest 2026: 'શ્રાવણોત્સવ 2026 ' અંતર્ગત વડનગરના ભવ્ય વારસા પર રીલ સ્પર્ધા, આજે ભાગ લેવાનો અંતિમ દિવસ

Vadnagar Heritage Reel Contest 2026 : ગુજરાતના પ્રાચીન અને ઐતિહાસિક નગર વડનગરના ભવ્ય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. 'શ્રાવણોત્સવ 2026 ' ના પાવન અવસર પર MyGov ગુજરાત પોર્ટલના માધ્યમથી 'Shravanotsav@Vadnagar' રીલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રથમ તબક્કો 'અનંત અનાદિ વડનગર' થીમ પર આધારિત છે.
vadnagar heritage reel contest 2026   શ્રાવણોત્સવ 2026   અંતર્ગત વડનગરના ભવ્ય વારસા પર રીલ સ્પર્ધા  આજે ભાગ લેવાનો અંતિમ દિવસ
Advertisement

Vadnagar Heritage Reel Contest 2026 : ગુજરાતના પ્રાચીન અને ઐતિહાસિક નગર વડનગરના ભવ્ય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. 'શ્રાવણોત્સવ 2026 ' ના પાવન અવસર પર MyGov ગુજરાત પોર્ટલના માધ્યમથી 'Shravanotsav@Vadnagar' રીલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રથમ તબક્કો 'અનંત અનાદિ વડનગર' થીમ પર આધારિત છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અને વડનગરના ઇતિહાસને પોતાની કળા દ્વારા રજૂ કરવા માટે આજે એટલે કે 12 ઓગસ્ટ,2026 ના રોજ અંતિમ તક છે.

Tags :
Advertisement

.

×