Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tarabh Valinath Temple : કાળજાના કટકા સમાન દીકરાનું દાન! કચ્છના વિસાભાઈએ પુત્ર શ્રીયાંશને વાળીનાથના ચરણોમાં અર્પણ કર્યો

Tarabh Valinath Temple : તરભ સ્થિત શ્રી વાળીનાથ મહાદેવ અખાડા ખાતે ઉત્તર ગુજરાતના આસ્થા કેન્દ્ર અને સનાતન ધર્મની પરંપરા મુજબ એક અદ્ભુત ધાર્મિક પ્રસંગ સંપન્ન થયો છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોખાણા ગામના નિવાસી કળોતરા પરિવારના વિસાભાઈ કરમશીભાઈએ પોતાની અપાર શ્રદ્ધા અને ભક્તિભાવથી પોતાના પુત્ર શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણોમાં સમર્પિત કર્યો છે. દીકરાનું દાન કરનાર પિતા વિસાભાઈ દ્વારા આ પ્રસંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતી બાઈટ આપવામાં આવી હતી.
tarabh valinath temple   કાળજાના કટકા સમાન દીકરાનું દાન  કચ્છના વિસાભાઈએ પુત્ર શ્રીયાંશને વાળીનાથના ચરણોમાં અર્પણ કર્યો

Tags :
Advertisement

.

×