Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jetpur Farmer Protest: નિલેશ એરવાડિયાએ ઉપવાસ છાવણી છોડવાની કરી જાહેરાત, આંદોલન હવે કઈ દિશામાં?

મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ નિલેશ એરવાડિયાને 17 દિવસના ઉપવાસ બાદ છાવણીમાંથી દૂર કરાયા છે. હકાભા સાથેની ઓડિયો ક્લિપ બાદ આંદોલન સમિતિએ ખેડૂતોનો વિશ્વાસ જાળવી રાખવા આ કડક નિર્ણય લીધો છે. નિલેશે છાવણી છોડ્યા બાદ પણ પોતાનું આંદોલન અને ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
jetpur farmer protest  નિલેશ એરવાડિયાએ ઉપવાસ છાવણી છોડવાની કરી જાહેરાત  આંદોલન હવે કઈ દિશામાં
Advertisement

Jetpur Farmer Protest: મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અત્યારે ભારે ઉહાપોહ મચી ગયો છે. છેલ્લા 17 દિવસથી ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ અચાનક ઉપવાસ છાવણી (Hunger Strike Camp) છોડવાની જાહેરાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ ઘટના પાછળ હકાભા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને એક ઓડિયો વાયરલ (Viral Audio) હોવાનું મનાઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×