Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hakabha Gadhvi News: હકાભા ગઢવીને મળી પોલીસ સુરક્ષા, નિલેશ અડવાડિયા વિરુદ્ધ ખુલાસો કર્યા બાદ જીવનું જોખમ

Hakabha Gadhvi Police Protection News: જેતપુર ખેડૂત આંદોલન દરમિયાન સનસનીખેજ ખુલાસો કરનાર જાણીતા લોકગાયક અને સાહિત્યકાર હકાભા ગઢવીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આંદોલનના આગેવાન નિલેશ અડવાડિયા સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા બાદ પોતાના અને પરિવારના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરતા હકાભાએ સુરક્ષાની માંગ કરી હતી.
hakabha gadhvi news  હકાભા ગઢવીને મળી પોલીસ સુરક્ષા  નિલેશ અડવાડિયા વિરુદ્ધ ખુલાસો કર્યા બાદ જીવનું જોખમ
Advertisement

Hakabha Gadhvi Police Protection News: જેતપુર ખેડૂત આંદોલન મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. આ અંગે સનસનીખેજ ખુલાસો કરનાર જાણીતા લોકગાયક અને સાહિત્યકાર હકાભા ગઢવીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આંદોલનના આગેવાન નિલેશ અડવાડિયા સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા બાદ પોતાના અને પરિવારના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરતા હકાભાએ સુરક્ષાની માંગ કરી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તેમના હળવદ સ્થિત નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન તૈનાત કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×