Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi: હળવદમાં પિયતના પાણીને લઈ હલ્લાબોલ, 7થી વધુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

મોરબીના હળવદમાં બ્રાહ્મણી-2 ડેમ ખાતે પિયતના પાણીની માગ સાથે ધનાળા, મયુરનગર, ધુળકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા અને દેવળીયા ગામના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ખેડૂતોએ મગફળી અને કપાસના વાવેતર બાદ પાકને બચાવવા પાણીની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. 7થી વધુ ગામોની જીવાદોરી સમાન આ ડેમમાંથી વહેલી તકે પાણી છોડવા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે.
morbi  હળવદમાં પિયતના પાણીને લઈ હલ્લાબોલ  7થી વધુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
Advertisement

Morbi Farmers News: મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના બ્રાહ્મણી-2 ડેમ (Dam) ખાતે આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને પિયતના પાણી માટે ભારે હલ્લાબોલ કર્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને વાવેતર કરી દીધું છે, પરંતુ હવે પાકને બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સમયસર પાણી ન મળવાના કારણે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓ ડેમ સાઇટ પર પહોંચી ગયા છે.

Tags :
Advertisement

.

×