Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના 60 થી વધુ સરપંચનું સમર્થન, ખેડૂત આંદોલનને મળ્યું મોટું બળ, રૂબરૂ ચર્ચાના આમંત્રણનો અસ્વીકાર કેમ?

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 12 મો દિવસ છે, જેમાં આંદોલનને વધુ વેગ આપતા મોરબી જિલ્લાના વિવિધ ગામોના 60 થી વધુ સરપંચો ખેડૂતોના સમર્થનમાં જેતપર ઉપવાસ છાવણી ખાતે આવી પહોંચ્યા છે, આ તમામ સરપંચોએ ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં એકતા દર્શાવી પ્રતીક ઉપવાસ કરીને આંદોલનને પોતાનું મજબૂત સમર્થન આપ્યું છે, જેને પગલે ખેડૂતોની આ લડતને વધુ બળ મળ્યું છે.
morbi farmers protest  મોરબી જિલ્લાના 60 થી વધુ સરપંચનું  સમર્થન  ખેડૂત આંદોલનને મળ્યું મોટું બળ  રૂબરૂ ચર્ચાના આમંત્રણનો અસ્વીકાર કેમ
Advertisement

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન આજે 12 મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને દિવસ પસાર થવાની સાથે આ મામલો વધુ ગરમાઈ રહ્યો છે. આજે જેતપર ખાતે ચાલી રહેલી ઉપવાસ છાવણીમાં એક મોટો વળાંક આવ્યો હતો, જ્યારે મોરબી જિલ્લાના વિવિધ ગામોના 60 થી વધુ સરપંચો ખેડૂતોના સમર્થનમાં જેતપર પહોંચ્યા હતા. આ તમામ સરપંચોએ પ્રતીક ઉપવાસ પર બેસીને ખેડૂતોની માંગણીઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું, જેના કારણે આંદોલનને સ્થાનિક સ્તરે મોટું બળ મળ્યું છે.

Tags :
Advertisement

.

×