Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મોરબી રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર: AAP ની બેઠક પર ભાજપે કર્યો કબજો

Halvad Taluka Panchayat: મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ (Ranchhodgadh) બેઠકની પેટાચૂંટણીમાં (Bypoll) ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ભરત નંદેસરિયાએ (Bharat Nandesariya) 145 મતોની સરસાઈથી આમ આદમી પાર્ટી (AAP) પાસેથી આ બેઠક આંચકી લીધી છે. આપ સદસ્ય પ્રેમજીભાઈ દઢેયિયાના માર્ગ અકસ્માતમાં અવસાન બાદ આ જગ્યા ખાલી પડી હતી.
મોરબી રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર  aap ની બેઠક પર ભાજપે કર્યો કબજો
Advertisement

Halvad Taluka Panchayat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીના પરિણામો (Bypoll Results) જાહેર થઈ ગયા છે, જેમાં મોરબી (Morbi) જિલ્લાના હળવદ (Halvad) તાલુકામાંથી ભાજપ માટે મોટો વિજય સામે આવ્યો છે. હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ (Ranchhodgadh) બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવારે ભવ્ય જીત મેળવીને આ બેઠક પર ભગવો લહેરાવ્યો છે.

Tags :
Advertisement

.

×