Morbi farmer protest: jetpar માં ખેડૂત આંદોલન તેજ, ઉપવાસી નિલેશ એરવાડીયાની તબિયત લથડી
Morbi farmer protest: મોરબીના જેતપર ગામમાં વીજ લાઇનના વિરોધમાં છેલ્લા ૫ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સ્થિતિ ગંભીર બની છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા અને આમરણાંત ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડીયાની તબિયત અચાનક લથડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
Advertisement