Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Massive Fire: રફાળેશ્વર GIDC માં ભીષણ આગ, હજારો મણ મગફળીનો જથ્થો રાખ

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલા સીરામીક કારખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અંદાજે 1.59 લાખ બોરી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આ ગોડાઉન ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ભાડે આપવામાં આવ્યું હતું. આગને કાબૂમાં લેવા માટે 7 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે. આ ઘટનાથી મોટું આર્થિક નુકસાન થયું છે અને આગ લાગવાનું કારણ તપાસનો વિષય બન્યો છે.
morbi massive fire  રફાળેશ્વર gidc માં ભીષણ આગ  હજારો મણ મગફળીનો જથ્થો રાખ
Advertisement

Morbi Massive Fire: મોરબી જિલ્લાના રફાળેશ્વર જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આગની ભયંકર ઘટના સામે આવી છે. અહીં આવેલા એક બંધ સીરામીક કારખાનામાં (Ceramic Factory) ભીષણ આગ ફાટી નીકળતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કારખાનાનો ઉપયોગ હાલમાં ગોડાઉન (Warehouse) તરીકે કરવામાં આવતો હતો, જેમાં ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનદ્વારા મગફળીનો વિશાળ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગની ઝપેટમાં આવતા આ કિંમતી જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.  હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

Tags :
Advertisement

.

×