Morbi News: હળવદમાં શરમજનક ઘટના, પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ, આરોપી ભાવેશ ખેંગાર સામે ફરિયાદ
Morbi News: હળવદના ગ્રામ્ય વિસ્તારમાં એક અતિ સંવેદનશીલ અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની એક મહિલાને આરોપીએ ધમકાવીને તેણીની આબરૂ લૂંટી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
Advertisement