Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Massive Fire: મગફળીના ગોડાઉનમાં આગ મામલે નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડની પ્રતિક્રિયા

મોરબીના રફાળેશ્વર GIDCમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં 1.59 લાખ બોરીઓ બળીને ખાખ થઈ છે, જેનું મૂલ્ય 44.90 કરોડ રૂપિયા છે. નાફેડ ચેરમેન જેઠાભાઇ ભરવાડે FSL તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વીમો હોવાથી નાફેડ કે ખેડૂતોને નુકસાન થશે નહીં, પરંતુ તપાસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
morbi massive fire  મગફળીના ગોડાઉનમાં આગ મામલે નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડની પ્રતિક્રિયા
Advertisement

Morbi Massive Fire: મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં ગઈકાલે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આ ગંભીર ઘટનામાં અંદાજે 1.59 લાખ મગફળીની બોરીઓ (Sacks) સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે આમામલે નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડે આ આગ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Tags :
Advertisement

.

×