Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે કેમ FIR નોંધવા માગ કરી?

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર હિરલબેન પર સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. ફાયર એનઓસી વિના ૮૨૧ દુકાનોને બીયુ પરમિશન આપવા બદલ ધારાસભ્યએ મુખ્યમંત્રી અને એસપીને ફરિયાદ કરી FIR ની માંગ કરી છે. તેમણે ચીફ ઓફિસર સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
patan  ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે કેમ fir નોંધવા માગ કરી
Advertisement

Patan News: પાટણ (Patan) નગરપાલિકામાં વહીવટી અને રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન સામે ગંભીર આક્ષેપો કરીને બાંયો ચઢાવી છે. ધારાસભ્યએ ચીફ ઓફિસર સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની માગ કરી છે.

Tags :
Advertisement

.

×