Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chandipura Virus: ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર એલર્ટ, મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કરી સમીક્ષા બેઠક

Godhra Chandipura Virus: ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. આરોગ્ય વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. જે ગામોમાં કેસ મળી આવ્યા હતા, ત્યાં તપાસ દરમિયાન 'સેન્ડ ફ્લાય' નામની માખી જોવા મળી છે.
chandipura virus  ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર એલર્ટ  મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કરી સમીક્ષા બેઠક
Advertisement

Godhra Chandipura Virus: ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. આરોગ્ય વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. જે ગામોમાં કેસ મળી આવ્યા હતા, ત્યાં તપાસ દરમિયાન 'સેન્ડ ફ્લાય' નામની માખી જોવા મળી છે. આ માખી સામાન્ય રીતે માટીના કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે, જેથી આજુબાજુના તમામ ઘરોમાં અને સમગ્ર વિસ્તારમાં દવાનો સઘન છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે, તેમ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.

Tags :
Advertisement

.

×