Patan News: વિધવા સહાયના દાખલા માટે માંગી રૂ. 800 ની લાંચ, ચાણસ્મામાં ACBના છટકામાં આઉટસોર્સ કર્મચારી
Patan News: પાટણ જિલ્લાના ચાણસ્મા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. વિધવા સહાયના દાખલા જેવી સરકારી સેવાઓ માટે અરજદારો પાસે લાંચ માંગવાના કિસ્સામાં એસીબી દ્વારા આ સફળ ટ્રેપ કરવામાં આવી છે.
Advertisement