Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ankleshwar Amlakhadi Flood Crisis : આમલાખાડી ગાંડીતુર થતાં અંકલેશ્વર રેલવે અંડરબ્રિજ બંધ કરાયો

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 10 ઇંચ અને અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આમલાખાડી ગાંડીતુર બનતા રેલવે અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. પાણીમાં ફસાયેલી કારને ક્રેનથી બહાર કઢાઈ છે અને અનેક ગ્રામીણ વિસ્તારો સંપર્ક વિહોણા બનતા પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.
ankleshwar amlakhadi flood crisis   આમલાખાડી ગાંડીતુર થતાં અંકલેશ્વર રેલવે અંડરબ્રિજ બંધ કરાયો
Advertisement

Ankleshwar Amlakhadi Flood Crisis : ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રકોપ વચ્ચે એક અત્યંત ગંભીર કટોકટી ઉભી થઈ છે.  તાજી વિગતો અનુસાર, નેત્રંગમાં 10 ઇંચ અને અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ ખાબકતા આમલાખાડી ગાંડીતુર બની છે, જેના કારણે રેલવે અંડરબ્રિજ સહિતના મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે.

Tags :
Advertisement

.

×