Chaitar Vasava News: ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના તમામ આરોપીઓને 7 વર્ષની સજા
Chaitar Vasava News: રાજપીપળા સેસ્ન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. નવેમ્બર 2023માં ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી માર મારવાના અને તેમની સામે ફાયરિંગ કરવાના કેસમાં કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
Advertisement
Chaitar Vasava News: રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. નવેમ્બર 2023માં ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી માર મારવાના અને તેમની સામે ફાયરિંગ કરવાના કેસમાં કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 4 મહિલા અને 5 પુરુષો સહિતના આરોપીઓને પણ 7-7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને 96 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

