Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada: સાંસદ મનસુખ વસાવાને થયો કડવો અનુભવ, પોલીસ-વન વિભાગે રસ્તો રોકી આગળ ન જવા દીધાનો દાવો

સત્તા અને સંગઠનની વચ્ચે જ્યારે પોતાના જ જનપ્રતિનિધિઓ તંત્ર સામે ભીડવા લાગે, ત્યારે રાજકીય ગલીઓમાં ગરમાવો આવવો સ્વાભાવિક છે. આદિવાસી પંથકમાં જંગલ જમીનના એક સળગતા પ્રશ્ને એવો તો મોટો વંટોળ ઊભો કર્યો છે કે જ્યાં એક સાંસદને જ રસ્તા પર રોકી દેવામાં આવ્યા. ખાખી વર્દી અને જનપ્રતિનિધિ વચ્ચે થયેલી આ ઉગ્ર ટક્કરે રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
narmada  સાંસદ મનસુખ વસાવાને થયો કડવો અનુભવ  પોલીસ વન વિભાગે રસ્તો રોકી આગળ ન જવા દીધાનો દાવો
Advertisement

Mansukh Vasava Stopped By Police Narmada:  નર્મદા (Narmada) જિલ્લામાં જંગલ જમીનના માલિકી હક અને ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભાજપના જ અગ્રણી અને દિગ્ગજ આદિવાસી સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) જ્યારે ખોપી ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ કાફલો રોકીને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. ગાંધીનગરથી સ્પષ્ટ સૂચના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં 'ચકલું પણ ન ફરકવું જોઈએ', જેના કારણે પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×