Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કેવડિયામાં ઐતિહાસિક ફેરફાર: 2018 પછી પહેલીવાર સવારના બદલે સાંજે યોજાશે રાષ્ટ્રીય એકતા પરેડ

Sardar Patel 151st Birth Anniversary: કેવડિયા સ્થિત એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ (National Unity Parade) માં ઐતિહાસિક ફેરફારો કરાયા છે. 2018 પછી પ્રથમ વખત પરેડ સવારના બદલે સાંજે નવા રૂટ પર યોજાશે. જેમાં 5000 થી વધુ કલાકારો, ભવ્ય એર શો અને પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થાઓ રહેશે.
કેવડિયામાં ઐતિહાસિક ફેરફાર  2018 પછી પહેલીવાર સવારના બદલે સાંજે યોજાશે રાષ્ટ્રીય એકતા પરેડ
Advertisement

Rashtriya Ekta Parade Statue of Unity: નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી 'રાષ્ટ્રીય એકતા પરેડ' (Rashtriya Ekta Parade) માં આ વખતે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે. વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સૌપ્રથમ વખત એકતા પરેડ સવારના બદલે સાંજના સમયે યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સાથે મુખ્ય કાર્યક્રમનું સ્થળ તેમજ પરેડનો રૂટ પણ અગાઉ કરતાં તદ્દન અલગ અને નયનરમ્ય રાખવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×