Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada Heavy Rainfall Crisis : નર્મદામાં મુશળધાર આફત, સાગબારા અને ડેડીયાપાડામાં લારી-ગલ્લા તણાયા

નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સેલંબા નજીક ગોટાપાડા ગામે નાળા ઓવરફ્લો થતાં ગરીબ પરિવારોના લારી-ગલ્લા પાણીના તીવ્ર પ્રવાહમાં તણાયા છે. વહીવટી તંત્ર દ્વારા માર્ગો પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરીને નાગરિકોને જોખમી પરિવહન ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
narmada heavy rainfall crisis   નર્મદામાં મુશળધાર આફત  સાગબારા અને ડેડીયાપાડામાં લારી ગલ્લા તણાયા
Advertisement

Narmada Heavy Rainfall Crisis : ગુજરાતમાં ચોમાસાના સક્રિય રાઉન્ડ વચ્ચે નર્મદા જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે.  ગ્રાઉન્ડ વિગતો અનુસાર, જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ખાબકેલા મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા છલકાયા છે, જેના કારણે રોડ કિનારે રોજગાર મેળવતા ગરીબ પરિવારોના લારી-ગલ્લા ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×