Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada Rain : સાગબારામાં ધોધમાર વરસાદથી સર્જાયા પૂર જેવા દ્રશ્યો, એક મહિના પહેલા બનાવેલું નાળું ધોવાયું, જુઓ Video

Narmada Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના 6 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયા હતા. મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવી અનરાધાર વરસાદ વરસતા લોકોનું જનજીવન પણ વેરવિખેર થઈ ગયું હતુ. અચાનક ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
narmada rain   સાગબારામાં ધોધમાર વરસાદથી સર્જાયા પૂર જેવા દ્રશ્યો  એક મહિના પહેલા બનાવેલું નાળું ધોવાયું  જુઓ video

Tags :
Advertisement

.

×