Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sardar Sarovar Narmada Dam Water Level: 24 કલાકમાં 1 મીટર પાણી વધ્યું! નર્મદા ડેમ છલકાવામાં માત્ર 6.68 મીટર બાકી

Sardar Sarovar Dam: નર્મદાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની આવક થતાં સપાટી 132.05 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમ 132 મીટર પાર થયો છે. મહત્તમ 138.68 મીટરની સપાટી સુધી પહોંચવામાં હવે માત્ર 6.68 મીટર બાકી છે.
sardar sarovar narmada dam water level  24 કલાકમાં 1 મીટર પાણી વધ્યું  નર્મદા ડેમ છલકાવામાં માત્ર 6 68 મીટર બાકી
Advertisement

Sardar Sarovar Dam: ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી (Sardar Sarovar Narmada Dam) રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે ખુશીના વાવડ આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની આવકમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ચાલુ ચોમાસાની (Monsoon) સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળસપાટી 132 મીટરનો આંકડો વટાવી ગઈ છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×