Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada Dam: ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં 39,315 ક્યુસેક પાણીની આવક, સપાટી 126.17 મીટરે પહોંચી

Narmada Dam: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં 39,315 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. જેને પગલે ડેમની સપાટી વધીને 126.17 મીટર પર પહોંચી ગઈ છે. પાણીના આ વિપુલ જથ્થાના કારણે જળસંકટ ટળ્યું છે અને ડેમના કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) ના તમામ યુનિટો દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરી દેવાયું છે.
narmada dam  ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં 39 315 ક્યુસેક પાણીની આવક  સપાટી 126 17 મીટરે પહોંચી
Advertisement

Narmada Dam: ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે જ ગુજરાત (Gujarat) ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) માંથી ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં આવેલા પડોશી રાજ્યો મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rainfall) ના કારણે નર્મદા નદીમાં નવા નીરની ભવ્ય આવક થઈ રહી છે. કેચમેન્ટ એરિયા (Catchment Area) માં સારો વરસાદ થવાના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે આગામી સમયમાં ગુજરાત માટે પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા હલ કરશે.

Tags :
Advertisement

.

×