Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવું નજરાણું: નર્મદા નદીમાં લોન્ચ થયું 600 ની ક્ષમતાનું ક્રૂઝ!

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા નવા ક્રૂઝનું લોન્ચિંગ કરાયું છે. જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ ટૂંક સમયમાં સેવા શરૂ થશે. હાલ 200 ની ક્ષમતાનું ક્રૂઝ કાર્યરત છે. નવા ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ (Corporate Events), સંગીત સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવું નજરાણું  નર્મદા નદીમાં લોન્ચ થયું 600 ની ક્ષમતાનું ક્રૂઝ
Advertisement

Statue of Unity: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદદાયક અને મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ આ પર્યટન સ્થળ પર પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભવ પૂરો પાડવા માટે એક નવું અને આધુનિક ક્રૂઝ (Cruise) લોન્ચ કરવામાં આવ્યું છે. નર્મદા નદીના (Narmada River) પવિત્ર જળમાં તરતું આ નવું ક્રૂઝ એકસાથે 600 પ્રવાસીઓને સાંકળી લેવાની વિશાળ ક્ષમતા ધરાવે છે, જેનાથી એકતા નગરના પર્યટનમાં એક નવો અધ્યાય શરૂ થશે.

Tags :
Advertisement

.

×