Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Tarang Shakti 2026 : વિદેશી વાયુસેનાના પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટાટા C-295 વિમાન પ્લાન્ટની લીધી મુલાકાત

ભારતીય વાયુસેનાના અભ્યાસ તરંગ શક્તિ 2026 અંતર્ગત 32 દેશોના સૈન્ય નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. ડેલિગેટ્સે એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન અને વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના C-295 ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવાસે ભારતની અખંડિતતા, પરંપરાગત વેલનેસ અને સ્વદેશી એરોસ્પેસ ઉત્પાદનની વધતી વૈશ્વિક તાકાતનું પ્રદર્શન કર્યું છે.
tarang shakti 2026   વિદેશી વાયુસેનાના પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટાટા c 295 વિમાન પ્લાન્ટની લીધી મુલાકાત
Advertisement

Tarang Shakti 2026 : ભારતીય વાયુસેનાના ઐતિહાસિક બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ 'તરંગ શક્તિ ૨૦૨૬' ના ભાગરૂપે વિશ્વના 32 દેશોના ઉચ્ચસ્તરીય સૈન્ય નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. આ પ્રતિનિધિઓએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન તેમજ વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની C-295 એરક્રાફ્ટ ફેસિલિટીની મુલાકાત લઈ ભારતની અખંડિતતા અને સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી હતી.

Tags :
Advertisement

.

×