Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઘાયલ, 2 પોલીસકર્મીઓને પણ ગોળી વાગી

સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.
j k  બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  1 આતંકવાદી ઘાયલ  2 પોલીસકર્મીઓને પણ ગોળી વાગી
Advertisement
  • બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
  • એક ભાગી રહેલો આતંકવાદી ઘાયલ થયો
  • સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

Bandipora Encounter: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આજે સવારથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Tags :
Advertisement

.

×