Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Constitution Amendment Bill: 130મું સંવિધાન સંશોધન બિલ, 30 દિવસમાં જશે PM-CM ની ખુરશી

Constitution Amendment Bill: કેન્દ્ર સરકાર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીને હટાવવા માટે એક બિલ (Bill) લાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ (AmitSha)બુધવારે લોકસભા(Loksabha)માં આ સંબંધિત 3 બિલ રજૂ કર્યા. તેઓ આ બિલોને સંસદની સંયુક્ત સમિતિને (Constitution...
constitution amendment bill  130મું સંવિધાન સંશોધન બિલ  30 દિવસમાં જશે pm cm ની ખુરશી
Advertisement

Constitution Amendment Bill: કેન્દ્ર સરકાર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીને હટાવવા માટે એક બિલ (Bill) લાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ (AmitSha)બુધવારે લોકસભા(Loksabha)માં આ સંબંધિત 3 બિલ રજૂ કર્યા. તેઓ આ બિલોને સંસદની સંયુક્ત સમિતિને (Constitution Amendment Bill)મોકલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.જેનો વિપક્ષે જબરદસ્ત વિરોધ કર્યો છે.આ બિલમાં એવી જોગવાઇ છે કે પીએમ-મુખ્યમંત્રી અને મંત્રીઓ 30 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. જો કે બિલમાં ખાસ વાત એ છે કે જેલમાંથી બહાર આવ્યા પછી મંત્રીને ફરીથી પદ પર નિયુક્ત કરી શકાય છે.

Tags :
Advertisement

.

×