Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan ને સેનાની ગુપ્ત માહિતી આપનારા 2 જાસૂસોની ધરપકડ, ISI ગુપ્તચર નેટવર્કનો પર્દાફાશ

પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પલક શેર મસીહ અને સૂરજ મસીહની અમૃતસરથી ધરપકડ કરી છે. તેઓ આર્મી અને એરફોર્સની સંવેદનશીલ માહિતી લીક કરી રહ્યા હતા.
pakistan ને સેનાની ગુપ્ત માહિતી આપનારા 2 જાસૂસોની ધરપકડ  isi ગુપ્તચર નેટવર્કનો પર્દાફાશ
Advertisement
  • પાકિસ્તાન માટે જાસૂસીની શંકામાં બે ભારતીયોની ધરપકડ
  • ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ
  • શરૂઆતની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળ્યા

Punjab Police: પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસીની શંકામાં અમૃતસરથી બે ભારતીયોની ધરપકડ કરી છે. તેમની ઓળખ પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. એવો આરોપ છે કે બંને અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એરફોર્સ બેઝની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને લીક કરી રહ્યા હતા.

Tags :
Advertisement

.

×