Mathura Holi : 5200 વર્ષ જૂની પરંપરા યથાવત... સંજુ પંડાએ 20 ફૂટ ઊંચી હોળીની જ્વાળાઓ પાર કરી, જુઓ Video
Mathura Holi : સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ વ્રજની હોળી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. વ્રજમાં હોળી ફક્ત રંગોનો ખેલ નથી, પણ અટલ શ્રદ્ધાની કસોટી પણ છે. ફલૈન ગામમાં હોલિકાની જ્વાળાઓ ઉંચી હતી, ત્યારે સંજુ પંડા હોળીની જ્વાળાઓમાંથી દોડીને પાર કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા
Advertisement
- Mathura Holi : ફલૈન ગામમાં હોળિકા દહનની અનોખી પરંપરા
- 5200 વર્ષ જૂની પરંપરા યથાવત જોવા મળે છે.
- 20 ફૂટ ઊંચી હોળીની જ્વાળાઓ પાર કરે છે યુવક
Mathura Holi : સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ વ્રજની હોળી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. વ્રજમાં હોળી ફક્ત રંગોનો ખેલ નથી, પણ અટલ શ્રદ્ધાની કસોટી પણ છે. મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે, જ્યારે કોસીકલાનના ફલૈન ગામમાં હોલિકાની જ્વાળાઓ ઉંચી ઉછળી રહી હતી, ત્યારે સંજુ પંડાએ સળગતા અંગારામાંથી દોડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ફલૈન ગામમાં આ પરંપરા લગભગ 5,200 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે.

