Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Agniveer Permanent Vacancy News :સેનામાં 25% ને બદલે શું હવે 75% સુધીના અગ્નિવીરો થશે પરમેનન્ટ? જાણો સેનાનો નવો પ્લાન

ભારતીય સેનાના ત્રણેય અંગોએ 4 વર્ષની સેવા બાદ સૈનિકોને નિયમિત કરવા માટેનો ક્વોટા વધારવાની માંગ કરી છે. અહેવાલ મુજબ, થલસેના-વાયુસેનામાં 50% અને નૌસેનામાં 75% જવાનોને કાયમી કરવાનો પ્રસ્તાવ છે. આ કાયમી ક્વોટાના નિર્ણયથી 2023 ની પ્રથમ બેચને મોટો ફાયદો થશે અને આગામી વર્ષે વેકેન્સી વધારીને 90,000 કરાશે.
agniveer permanent vacancy news  સેનામાં 25  ને બદલે શું હવે 75  સુધીના અગ્નિવીરો થશે પરમેનન્ટ  જાણો સેનાનો નવો પ્લાન
Advertisement

Agniveer Permanent Vacancy News : ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા દેશના લાખો યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રેથી એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ભારતીય થલસેના, વાયુસેના અને નૌસેનાએ 4 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિયમિત કેડરમાં કાયમી થનારા અગ્નિવીરોની ટકાવારીમાં મોટો વધારો કરવાનો સત્તાવાર પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો છે.

Tags :
Advertisement

.

×