Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Owaisi on Pakistan : પાકિસ્તાન પર બરાબર વરસ્યા ઓવૈસી, કહ્યું 'તમે ISIS ના......'

Owaisi on Pakistan : યાદ રાખો, જો તમે બીજા દેશમાં જઈને નિર્દોષ લોકોને મારી નાખશો, તો કોઈ પણ દેશ ચૂપ નહીં રહે - સાંસદ અસદુદ્દીન ઓવૈસી
owaisi on pakistan   પાકિસ્તાન પર બરાબર વરસ્યા ઓવૈસી  કહ્યું  તમે isis ના
Advertisement
  • ઓવૈસીએ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું
  • તમારા દેશનું બજેટ અમારા લશ્કરના બજેટ જેટલું પણ નથી
  • પાકિસ્તાન ઘણા વર્ષોથી ભારતને નિશાન બનાવવા માટે આતંકવાદીઓને તાલીમ આપી રહ્યું છે

Owaisi on Pakistan : તાજેતરમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના આવા ખોટા કામોના કારણે ભારતથી અડધી સદી પાછળ છે.

Tags :
Advertisement

.

×