Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Air India Express Flight : 36000 ફૂટની ઊંચાઈએ હવામાં એન્જિન બંધ! એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું કોચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

Air India Express Flight : એર ઇન્ડિયા એક્સપ્રેસની કોચીથી અબુ ધાબી જતી ફ્લાઇટમાં 36,000 ફૂટની ઊંચાઈએ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એન્જિન-1નું ઓઇલ લેવલ ઝડપથી ઘટતા પાઇલટ્સે ફ્લાઇટ પરત વાળવાનો નિર્ણય લીધો હતો. બાદમાં એન્જિન બંધ કરીને વિમાનને સિંગલ એન્જિન પર કોચી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ ભારતીય એવિએશન સેફ્ટી અને DGCAની કામગીરી અંગે ફરી ચર્ચા જગાવી છે.
air india express flight   36000 ફૂટની ઊંચાઈએ હવામાં એન્જિન બંધ  એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું કોચીમાં ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement

Air India Express Flight : ભારતીય એરલાઇન્સ કંપનીઓમાં ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓ સર્જાવાના કિસ્સા સતત વધી રહ્યા છે. તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ના વધુ એક વિમાનમાં મધ્ય આકાશમાં ગંભીર ખામી સર્જાતા તેને અડધે રસ્તેથી જ પરત ફરવું પડ્યું હતું. કોચીથી અબુ ધાબી જઈ રહેલી ફ્લાઇટ IX 415 (બોઇંગ 737 - Boeing 737) માં ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યા (Technical Snag) સર્જાઈ હતી, જેના કારણે ક્રૂ મેમ્બર્સે એક એન્જિન બંધ કરીને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવું પડ્યું હતું.

Tags :
Advertisement

.

×