Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને PM મોદીની અપીલ બાદ Air India નો મોટો નિર્ણય: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કર્યો ઘટાડો

વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને $107 ને પાર પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ચિંતા વધારી છે. એક તરફ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા વડાપ્રધાને વિદેશ યાત્રા ઘટાડવાની અપીલ કરી છે, તો બીજી તરફ એર ઇન્ડિયાએ તેના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર કાતર ફેરવવાનો મોટો નિર્ણય લીધો છે. એરલાઇન્સના આ વ્યૂહાત્મક ફેરફાર પાછળના ચોંકાવનારા કારણો અને મંત્રાલયને કરાયેલી આજીજી જાણવી જરૂરી છે.
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને pm મોદીની અપીલ બાદ air india નો મોટો નિર્ણય  આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કર્યો ઘટાડો
Advertisement
  •  ક્રૂડ ઓઇલના ભાવ અને પીએમની અપીલ બાદ નિર્ણય (Air India International Flights)
  • ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200 ફ્લાઇટ્સ ચાલુ રહેશે
  • ડોલર સામે રૂપિયો 95 ને પાર પહોંચતા અર્થતંત્ર પર દબાણ
  • ક્રૂડ ઓઇલ ભાવ $107 ને પાર થતા એરલાઇન્સની નફાકારકતા પર અસર

વૈશ્વિક સ્તરે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Prices) અને દેશના અર્થતંત્ર પરના દબાણને જોતા ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા (Air India) દ્વારા એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઇને સત્તાવાર રીતે તેના આંતરરાષ્ટ્રીય સંચાલન (International Operations) માં કાપ મૂકવાની જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×