ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aligarh Viral Video: દહેજમાં બાઈક ન મળતા, પુત્રવધૂને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા ગામ ગુંજી ઉઢ્યું

Aligarh Viral Video: ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ ગયો, પરંતુ આજે પણ કુરિવાજો અને અંઘશ્રદ્ધાનો ગુલામ છે. ભારતના અનેક વિસ્તારોમાં આજે પણ આવી પરંપરાનું અનુકરણ કરવામાં આવે છે. તો આવી પરંપરાઓ અને રિવાજોને કારણે અનેકવાર માનવતા મરી પરવારી આવી...
03:49 PM Jun 07, 2024 IST | Aviraj Bagda
Aligarh Viral Video: ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ ગયો, પરંતુ આજે પણ કુરિવાજો અને અંઘશ્રદ્ધાનો ગુલામ છે. ભારતના અનેક વિસ્તારોમાં આજે પણ આવી પરંપરાનું અનુકરણ કરવામાં આવે છે. તો આવી પરંપરાઓ અને રિવાજોને કારણે અનેકવાર માનવતા મરી પરવારી આવી...
Aligarh Women Viral Video

Aligarh Viral Video: ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ ગયો, પરંતુ આજે પણ કુરિવાજો અને અંઘશ્રદ્ધાનો ગુલામ છે. ભારતના અનેક વિસ્તારોમાં આજે પણ આવી પરંપરાનું અનુકરણ કરવામાં આવે છે. તો આવી પરંપરાઓ અને રિવાજોને કારણે અનેકવાર માનવતા મરી પરવારી આવી હોય તેવી ઘટના સામે આવે છે. તાજેતરમાં દહેજ (Dowry) માં બાઈક નહીં, મળવાને કારણે મહિલા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

Aligarh માંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સંપૂર્ણ ઘટના Aligarh માં આવેલા અતરૈલી તાલુકાના (Viral Video) સૂરતગઢ ગામની છે. આ ઘટનામાં એક મિહલાને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. આ મહિલાના લગ્ન ફ્રેબ્રુઆરી 2023 માં અતરૌલીના સૂરતગઢમાં રહેતા મહેશ સાથે થયા હતા.

સાસરિયા વાળા મહિલા પાસે બાઈકની માગ કરી રહ્યા હતા

Police માં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તો લગ્નના અમુક મહિના બાદ સાસરિયા વાળા (Viral Video) મહિલા પાસે બાઈકની માગ કરી રહ્યા હતા. ત્યાર મહિલાનું પરિવાર ગરીબ હોવાને કરાણે જ્યારે સસુરાલ વાળાને બાઈકના મળ્યું ન હતું. તો સાસુ-સસરા-દેવર અને પતિએ મળીને મહિલાને ગામના એક જાડ (Viral Video) સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. તો મહિલાના પિતાનું મોત થવાને કારણે આ પ્રકારના અનેક અત્યાર કરવા માટે સાસરિયા વાળાને વધુ હિંમત મળતી હતી.

સાસુ-સસરા-દેવર અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ત્યારે આ ઘટનાની જાણ મહિલાના પરિવારજનો થઈ, ત્યારે તાત્કાલિક ધોરણે તેઓ ત્યાં આવીને મહિલાને બચાવી હતી. ત્યારબાદ મહિલા તેના પરિવારજનો સાથે પોતાના માતા-પિતાના ગામે જતી રહી હતી. ત્યારબાદ મહિલા અને તેના પરિવારજનો (Viral Video) દ્વારા ક્લાર્થી Police મથકમાં સંપૂર્ણ ઘટનાને લઈ સાસુ-સસરા-દેવર અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે Police તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Chhattisgarh : નારાયણપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો

Tags :
AligarhAligarh policeAligarh Viral VideobikedowryfamilyGujarat Firsthusbandviral videowife
Next Article