Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Yatra 2026 : માત્ર 12 દિવસ અને 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ! અમરનાથ યાત્રામાં આ વર્ષે તૂટ્યા તમામ જૂના રેકોર્ડ

Amarnath Yatra 2026 : શ્રી અમરનાથ યાત્રા 2026એ માત્ર 12 દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓના દર્શન સાથે નવો ઇતિહાસ રચ્યો છે. બરફનું શિવલિંગ વહેલું ઓગળી જવા છતાં ભક્તોની આસ્થામાં કોઈ ઘટાડો આવ્યો નથી. ગત વર્ષની સરખામણીમાં યાત્રાળુઓની સંખ્યામાં 37%નો વધારો નોંધાયો છે, જ્યારે સુરક્ષા અને સુવિધાઓને કારણે યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
amarnath yatra 2026   માત્ર 12 દિવસ અને 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ  અમરનાથ યાત્રામાં આ વર્ષે તૂટ્યા તમામ જૂના રેકોર્ડ
Advertisement

Amarnath Yatra 2026 : શ્રી અમરનાથ યાત્રા 2026 એ ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. દરરોજ નવા રેકોર્ડ (Records) બની રહ્યા છે. 57 દિવસની આ પવિત્ર યાત્રાના પ્રારંભિક દિવસોમાં જ બરફનું શિવલિંગ ઓગળી જવા છતાં, શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને સંખ્યા ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. અમરનાથ યાત્રા દરમિયાન એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે, જેમાં માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 'બાબા બર્ફાની'ના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં 37% નો જબરદસ્ત વધારો નોંધાયો છે.

Tags :
Advertisement

.

×