Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Yatra 2026: 'બમ બમ ભોલે' ના નાદથી ગુંજી કાશ્મીર ઘાટી, અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાનું અદભુત સ્વાગત

વર્ષ 2026 ની પવિત્ર અમરનાથ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 4,800 થી વધુ શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો કાશ્મીર ઘાટીમાં પહોંચી ગયો છે. જમ્મુથી રવાના થયેલા આ ભક્તોનું સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વરસાદના વિઘ્ન બાદ પણ ભક્તો અત્યારે પૂર્ણ આસ્થા સાથે પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા છે.
amarnath yatra 2026   બમ બમ ભોલે  ના નાદથી ગુંજી કાશ્મીર ઘાટી  અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાનું અદભુત સ્વાગત
Advertisement

Amarnath Yatra 2026: ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે અમરનાથ યાત્રાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ઘાટીમાં પહોંચી ગયો છે. કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોએ ફૂલ-હાર પહેરાવીને યાત્રીઓનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભોલેનાથના ભક્તોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×