Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

White Revolution 2.0 : પશુપાલકો માટે ખુશીના સમાચાર, દેશભરમાં ખુલશે 75,000 નવી ડેરીઓ

ભોપાલના એક મહત્વપૂર્ણ સંમેલનમાં ડેરી અને પશુપાલન ક્ષેત્રને લઈને મોટું આયોજન સામે આવ્યું છે. દેશભરમાં નવી સહકારી ડેરીઓનું નેટવર્ક ઊભું કરવા સાથે દૂધ સિવાયના ઉત્પાદનો અને પશુપાલનમાંથી આવક વધારવા પર પણ ભાર મૂકાયો છે. નસ્લ સુધારણા, ટેક્નોલોજી અને મહિલાઓની ભાગીદારી જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં રહ્યા. મધ્યપ્રદેશ માટે આ આયોજનમાં ખાસ ધ્યાન ખેંચે તેવી કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.
white revolution 2 0   પશુપાલકો માટે ખુશીના સમાચાર  દેશભરમાં ખુલશે 75 000 નવી ડેરીઓ
Advertisement

White Revolution 2.0: ભોપાલમાં યોજાયેલા રાજ્યસ્તરીય ગોપાલક સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ડેરી ક્ષેત્રને લઈને મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે દેશમાં 75 હજાર નવી સહકારી ડેરીઓ સ્થાપવાનો લક્ષ્યાંક છે. આ પહેલનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં ડેરી સહકારિતાનું નેટવર્ક મજબૂત કરવા અને પશુપાલકોને બજાર સાથે વધુ સારી રીતે જોડવાનો છે.

Tags :
Advertisement

.

×