Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ચાલુ ઉડાને Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી, કલાકો સુધી આકાશમાં ઉડ્યા બાદ...

Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી ઇમરજન્સી જાહેર થતાં 141 મુસાફરોના જીવ થયા અધ્ધર છેવટે વિમાને ત્રીચી એરપોર્ટ ઉપર કર્યું સુરક્ષિત લેન્ડિંગ વિમાને લેન્ડિંગ કરતા મુસાફરોમાં હાશકારો એર ઈન્ડિયા (Air India) ના એક વિમાનની હાઈડ્રોલિક ફેલ થયું હોવાનો...
ચાલુ ઉડાને air india ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી  કલાકો સુધી આકાશમાં ઉડ્યા બાદ
Advertisement
  • Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી
  • ઇમરજન્સી જાહેર થતાં 141 મુસાફરોના જીવ થયા અધ્ધર
  • છેવટે વિમાને ત્રીચી એરપોર્ટ ઉપર કર્યું સુરક્ષિત લેન્ડિંગ
  • વિમાને લેન્ડિંગ કરતા મુસાફરોમાં હાશકારો

એર ઈન્ડિયા (Air India) ના એક વિમાનની હાઈડ્રોલિક ફેલ થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળ્યા બાદ ત્રિચી એરપોર્ટ પર 20 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ સમય દરમિયાન વિમાન ઈંધણ ખતમ કરવા હવામાં ચક્કર મારતું રહ્યું. લાંબા સમય સુધી હવામાં ચક્કર લગાવ્યા બાદ પ્લેનનું અંતે સુરક્ષિત લેન્ડિંગ થયું છે.

Tags :
Advertisement

.

×