Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : રાઈડ માટે ન આપ્યા રુપિયા.....નારાજ પત્નીએ હાઇ-ટેન્શન ટાવર પર ચઢી કર્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશના સિંગરૌલીનો એક વિચિત્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સિંગરૌલીમાં પતિએ પત્નીને ડ્રેગન રાઈડમાં બેસવા માટે 250 આપવાની ના પાડી, ત્યારે નારાજ પત્ની 200 ફૂટ ઊંચા NTPC ટાવર પર ચઢી ગઈ. કોઈ દુર્ઘટના ન બને તે માટે દિલ્હીનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. જે આશરે 3 કલાક સુધી ચાલ્યો હતો.
viral video   રાઈડ માટે ન આપ્યા રુપિયા     નારાજ પત્નીએ હાઇ ટેન્શન ટાવર પર ચઢી કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા
Advertisement
  • Viral Video : નારાજ પત્નીએ હાઈ-ટેન્શન ટાવર ચઢી કર્યો ડ્રામા
  • હાઈ-ટેન્શન ટાવર પર ચઢતા દિલ્હીનો વીજ પુરવઠો કાપ્યો
  • 3 કલાકની મહેનત બાદ મહિલાને સુરક્ષિત નીચે ઉતારી

Tags :
Advertisement

.

×