Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi CM રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ છે અને એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તાજેતરમાં પોલીસે આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરી છે.
delhi cm રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Advertisement
  • દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલાનો કેસ
  • તહસીન સૈયદ નામના આરોપીની ધરપકડ
  • રાજેશ સાકરિયાને પૈસા કર્યા હતા ટ્રાન્સફર
  • બે દિવસ અગાઉ પોલીસે કરી હતી અટકાયત
  • પૂછપરછ બાદ તહસીનની કરાઈ ધરપકડ

Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ છે અને એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તાજેતરમાં પોલીસે આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરી છે. આ વખતે આરોપી તરીકે રાજકોટના એક ઓટો ડ્રાઈવર તહસીન સૈયદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તહસીન આરોપી રાજેશ સાકરિયાનો નજીકનો મિત્ર છે અને તેણે રાજેશને આર્થિક મદદરૂપ થવા માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ કારણે હવે તેના પર પણ શંકાના ઘેરા વાદળ છવાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×