Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Turkey ને India નો વધુ એક જોરદાર ઝટકો, તુર્કિયેની કંપની CELEBI પર ભારતની આક્રમક કાર્યવાહી

તુર્કિયેને ભારતનો વધુ એક જોરદાર ઝટકો તુર્કિયેની કંપની CELEBI પર ભારતની આક્રમક કાર્યવાહી તુર્કિયેની કંપની CELEBIનું સિક્યોરિટી ક્લિયરન્સ રદ્દ ભારતના ઘણાં એરપોર્ટ પર કામ કરે છે CELEBI એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવે છે CELEBI રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈને લેવાયો...
turkey ને india નો વધુ એક જોરદાર ઝટકો  તુર્કિયેની કંપની celebi પર ભારતની આક્રમક કાર્યવાહી
Advertisement
  • તુર્કિયેને ભારતનો વધુ એક જોરદાર ઝટકો
  • તુર્કિયેની કંપની CELEBI પર ભારતની આક્રમક કાર્યવાહી
  • તુર્કિયેની કંપની CELEBIનું સિક્યોરિટી ક્લિયરન્સ રદ્દ
  • ભારતના ઘણાં એરપોર્ટ પર કામ કરે છે CELEBI
  • એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવે છે CELEBI
  • રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈને લેવાયો નિર્ણય
  • ભારત વિરુદ્ધ પાકિસ્તાનને સાથ આપે છે તુર્કિયે

CELEBI: ભારત સરકારે તુર્કી સામે મોટી કાર્યવાહી કરી છે.નાગરિક ઉડ્ડયન બ્યુરોએ (Bureau of Civil Aviation)રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સેલેબી એરપોર્ટ સર્વિસ ભારતના 8 એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે.

Tags :
Advertisement

.

×