Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Arunachal Pradesh : પાસીઘાટમાં ઉચ્ચ શિક્ષણનું નવું મંથન, નોર્થ-ઈસ્ટની 16 યુનિ.ના કુલપતિઓ એક મંચ પર

અરુણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના (RRU) કેમ્પસ અને એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝના (AIU) સહયોગથી નોર્થ-ઈસ્ટ ઈન્ડિયાના ઉચ્ચ શિક્ષણને નવી દિશા આપતી બે દિવસીય રાઉન્ડ ટેબલ મીટ યોજાઈ હતી. ‘ટ્રાન્સફોર્મિંગ હાયર એજ્યુકેશન : ઈનોવેશન્સ, કોલોબરેશન્સ એન્ડ સ્ટ્રેટેજીઝ ફોર અ ફ્યુચર-રેડી ઈન્ડિયા’ વિષય પર યોજાયેલી આ બેઠકમાં નોર્થ-ઈસ્ટની વિવિધ યુનિવર્સિટીઓના 16 વાઇસ ચાન્સેલર્સ સહિત શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને અગ્રણીઓ એક મંચ પર આવ્યા હતા.
arunachal pradesh   પાસીઘાટમાં ઉચ્ચ શિક્ષણનું નવું મંથન  નોર્થ ઈસ્ટની 16 યુનિ ના કુલપતિઓ એક મંચ પર
Advertisement

Pasighat, Arunachal Pradesh : અરુણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના (RRU) કેમ્પસ અને એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝના (AIU) સહયોગથી નોર્થ-ઈસ્ટ ઈન્ડિયાના ઉચ્ચ શિક્ષણને નવી દિશા આપતી બે દિવસીય રાઉન્ડ ટેબલ મીટ યોજાઈ હતી. ‘ટ્રાન્સફોર્મિંગ હાયર એજ્યુકેશન : ઈનોવેશન્સ, કોલોબરેશન્સ એન્ડ સ્ટ્રેટેજીઝ ફોર અ ફ્યુચર-રેડી ઈન્ડિયા’ વિષય પર યોજાયેલી આ બેઠકમાં નોર્થ-ઈસ્ટની વિવિધ યુનિવર્સિટીઓના 16 વાઇસ ચાન્સેલર્સ સહિત શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને અગ્રણીઓ એક મંચ પર આવ્યા હતા.

Tags :
Advertisement

.

×