Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ashok Gehlot Congress Controversy: રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા રોકવા મારી વિરુદ્ધ મોટું કાવતરું ઘડાયું હતું: પૂર્વ સીએમ ગહેલોત

રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોતે 2022ના રાજકીય સંકટ પર મોટો ખુલાસો કરતા કહ્યું છે કે તે હાઈકમાન સામે નહીં પણ સચિન પાઇલટ સામેનો આક્રોશ હતો. તેમણે દાવો કર્યો કે તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા અટકાવવા માટે મોટું કાવતરું ઘડાયું હતું. ગહેલોતે પાઇલટ સાથે વ્યક્તિગત દુશ્મનીનો ઇનકાર કરી ‘ભૂલો અને માફ કરો’ ની નીતિ પર ભાર મૂક્યો છે.
ashok gehlot congress controversy  રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા રોકવા મારી વિરુદ્ધ મોટું કાવતરું ઘડાયું હતું  પૂર્વ સીએમ ગહેલોત
Advertisement

Ashok Gehlot Congress Controversy : રાજસ્થાનના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે 25 સપ્ટેમ્બર 2022ના હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા અંગે એક વિસ્ફોટક અને આંચકાજનક નિવેદન આપ્યું છે. ગહેલોતે સ્પષ્ટ કર્યું છે કે તે દિવસે જયપુરમાં થયેલી ઘટના કોંગ્રેસ હાઈકમાન સામેનો વિદ્રોહ નહોતો, પરંતુ સચિન પાઇલટને મુખ્યમંત્રી બનતા રોકવા માટે ધારાસભ્યોએ વ્યક્ત કરેલો આક્રોશ હતો.

Tags :
Advertisement

.

×