Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Assam Flood Rescue Cow Video : કાળજું કંપાવે તેવા પૂર વચ્ચે દેખાયો અનોખો પશુ પ્રેમ, ગળાડૂબ પાણીમાંથી ગાયને બહાર લાવ્યો આ યુવક

આસામમાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા કુલ મૃત્યુ આંક 75ની સપાટીએ પહોંચી ગયો છે. શિવસાગર જિલ્લામાં વધુ મોત નોંધાયા છે, જ્યારે સાત જિલ્લાના 3.32 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા 81 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે અને 45 હજાર હેક્ટરથી વધુ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
assam flood rescue cow video   કાળજું કંપાવે તેવા પૂર વચ્ચે દેખાયો અનોખો પશુ પ્રેમ  ગળાડૂબ પાણીમાંથી ગાયને બહાર લાવ્યો આ યુવક
Advertisement

Assam Flood Rescue Cow Video : આસામમાં ચોમાસાના પ્રકોપ વચ્ચે મંગળવારે વધુ સાત જણાના મોત સાથે વધીને 75 પર પહોંચી ગયો છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સત્તાવાર બુલેટિન અનુસાર, પૂરની ભયાનક સ્થિતિ વચ્ચે હાલમાં 3.32 લાખથી વધુ લોકો સાત પ્રભાવિત જિલ્લાના 622 ગામોમાં ફસાયેલા છે.

Tags :
Advertisement

.

×