Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Assam માં 5 લોકોની હત્યાના આરોપીનું એન્કાઉન્ટર, પોલીસની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ પડ્યો ભારે!

Assam Police Encounter : આસામના શિવસાગર (Sivasagar) જિલ્લામાં પોલીસ ફાયરિંગમાં પાંચ લોકોની હત્યાના આરોપી ઘનકાંત ગોગોઈ (Ghanakanta Gogoi)નું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને એક કેસની તપાસ માટે લઈ જવાતો હતો ત્યારે તેણે પોલીસ અધિકારીની સર્વિસ પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપી અને ગોળીબારમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો.
assam માં 5 લોકોની હત્યાના આરોપીનું એન્કાઉન્ટર  પોલીસની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ પડ્યો ભારે
Advertisement

Assam ના શિવસાગર જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટર (Assam Police Encounter)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુવાહાટીની એક હોટલમાં પાંચ લોકોની હત્યાના મુખ્ય આરોપી ઘનકાંત ગોગોઈ (Ghanakanta Gogoi)નું પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસ અધિકારીની સર્વિસ પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલા ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Tags :
Advertisement

.

×