Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

બિહારમાં 125 યુનિટ સુધી વીજળી ફ્રી, CM નીતિશ કુમારે કરી મોટી જાહેરાત

Bihar Assembly Election Electricity Scheme : બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે 1 ઓગસ્ટથી 125 યુનિટ સુધી મફત વીજળી અને શિક્ષક ભરતી પરીક્ષા (TRE 4) જેવી મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 1.67 કરોડ પરિવારોને આર્થિક રાહત મળશે અને શિક્ષકોની ખાલી જગ્યાઓ પર નવા રોજગારીના અવસર ઊભા થશે. આ જાહેરાતો આગામી વિધાનસભા ચૂંટણીથી પહેલાં રાજ્યના નાગરિકો માટે મોટી રાહત અને લાભ લઈ આવી રહી છે.
બિહારમાં 125 યુનિટ સુધી વીજળી ફ્રી  cm નીતિશ કુમારે કરી મોટી જાહેરાત
Advertisement
  • બિહારમાં 125 યુનિટ સુધી વીજળી ફ્રી
  • CM નીતિશ કુમારે કરી મોટી જાહેરાત
  • 1.67 કરોડ પરિવારને મળશે લાભઃ CM
  • 1 ઓગસ્ટથી વીજળી ફ્રીનું અમલીકરણ
  • સોલાર પેનલ લગાવવા માટે મળશે લાભ
  • કુટીર જ્યોતિ યોજનામાં ગરીબોને લાભ

Bihar Assembly Election Electricity Scheme : બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, અને તેની પૂર્વે નીતિશ કુમારની સરકારે રાજ્યના નાગરિકો માટે 2 મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ જાહેરાતોમાં એક તરફ ઘરેલુ વીજ ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળીની યોજના છે, જ્યારે બીજી તરફ શિક્ષક ભરતી પરીક્ષા (TRE 4) યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને નિર્ણયો રાજ્યના લાખો લોકોને સીધો લાભ પહોંચાડશે અને સરકારના લોકકલ્યાણના વાયદાને મજબૂત કરશે.

Tags :
Advertisement

.

×