Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Atal Tunnel Accident : અતલ ટનલ બહાર નીકળતા જ સ્કોર્પિયો બેરિકેડ તોડી નીચે ખાબકી, રૂંવાડા ઊભા કરી દેશે Video!

Atal Tunnel Accident : હિમાચલ પ્રદેશના અતલ ટનલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો ખાઈમાં ખાબકતાં એક પ્રવાસીનું મોત થયું છે, જ્યારે 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના દિલ દહલાવી દેતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
atal tunnel accident   અતલ ટનલ બહાર નીકળતા જ સ્કોર્પિયો બેરિકેડ તોડી નીચે ખાબકી  રૂંવાડા ઊભા કરી દેશે video
Advertisement

Atal Tunnel Accident : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના પ્રખ્યાત અતલ ટનલ (Atal Tunnel)ના નોર્થ પોર્ટલ (North Portal) નજીક એક ગંભીર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. સ્કોર્પિયો (Scorpio SUV) અકસ્માતગ્રસ્ત થતાં એક પ્રવાસીનું મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં પોલીસ (Police)એ આશંકા વ્યક્ત કરી છે કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ વધુ ઝડપ (Overspeeding) હોઈ શકે છે.

Tags :
Advertisement

.

×