Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UP News : સહારનપુરથી પાકિસ્તાની કનેક્શનનો મોટો ઘટસ્ફોટ! ATS ના ઓપરેશનમાં યુવક ઝડપાયો

UP News : દેશના અલગ-અલગ વિસ્તારમાં Intelligence Bureauની ટીમ અને ATS દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો પર લાલ આંખ કરી છે. ઉત્તર પ્રદેશના સહારનપુરના નાનૌતા વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન ભોપાલ ATS, UP ATS, મેરઠ STF અને ગુપ્તચર એજન્સી IB ની સંયુક્ત ટીમે એક યુવકની અટકાયત કરી છે.
up news   સહારનપુરથી પાકિસ્તાની કનેક્શનનો મોટો ઘટસ્ફોટ  ats ના ઓપરેશનમાં યુવક ઝડપાયો
Advertisement

UP News : દેશના અલગ-અલગ વિસ્તારમાં Intelligence Bureauની ટીમ અને ATS દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો પર લાલ આંખ કરી છે. ઉત્તર પ્રદેશના સહારનપુરના નાનૌતા વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન ભોપાલ ATS, UP ATS, મેરઠ STF અને ગુપ્તચર એજન્સી IB ની સંયુક્ત ટીમે એક યુવકની અટકાયત કરી છે. તપાસ એજન્સીઓને મળેલી માહિતી અનુસાર આ યુવકનું પાકિસ્તાની કનેકશન હોવાની પ્રબળ શંકા છે.

Tags :
Advertisement

.

×