ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વરસાદની 'સરપ્રાઇઝ'એ પૂરની સ્થિતી સર્જી, કાશ્મીરથી લઇને પંજાબ સુધી તબાહી

Rain And Flood : ઓગસ્ટ 2025 માં, ઉત્તરપશ્ચિમ ભારતમાં 2001 પછી સૌથી વધુ 265 મીમી વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડબ્રેક વરસાદ છે
02:45 PM Sep 03, 2025 IST | PARTH PANDYA
Rain And Flood : ઓગસ્ટ 2025 માં, ઉત્તરપશ્ચિમ ભારતમાં 2001 પછી સૌથી વધુ 265 મીમી વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડબ્રેક વરસાદ છે

Rain And Flood : છેલ્લા કેટલાક દિવસોથી, હિમાલયના ઉત્તરાખંડ (Uttarakhand), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir) જેવા રાજ્યો સતત કુદરતી આફતોનો (Natural Disaster) ભોગ બની રહ્યા છે. ભારે વરસાદ, ભૂસ્ખલન, વાદળ ફાટવા અને અચાનક પૂરના કારણે સેંકડો લોકો માર્યા ગયા છે. રસ્તાઓ અને પુલો તૂટી પડ્યા છે. હજારો લોકો બેઘર બન્યા છે. ઓગસ્ટ 2025 માં, ઉત્તરપશ્ચિમ ભારતમાં 2001 પછી સૌથી વધુ 265 મીમી વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડબ્રેક વરસાદ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સપ્ટેમ્બર 2025 માટે સામાન્ય કરતાં 109% વધુ વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે વધુ વિનાશનું જોખમ વધ્યું છે.

ઓગસ્ટ 2025 માં વિનાશ: હિમાલયના રાજ્યોમાં શું થયું ?

હવામાન નહીં, વિકાસની ભૂલો જવાબદાર છે

ભારતીય હવામાનશાસ્ત્ર સોસાયટીના પ્રમુખ અને ભૂતપૂર્વ IMD અધિકારી આનંદ શર્માએ રાજેશ ડોબરિયાલ સાથે વાત કરતા કહ્યું કે હવામાન આગાહીમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ચેતવણીઓનો જવાબ ન આપવો એ એક મોટી સમસ્યા છે.

IMD ની સપ્ટેમ્બર 2025 ની આગાહી: વધુ ભારે વરસાદ, જોખમો વધશે

IMD ના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ 31 ઓગસ્ટ 2025 ના રોજ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં 109% થી વધુ વરસાદ (LPA 167.9 mm) થશે. જૂનથી, 743.1 mm (6.1% વધુ) વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો ------ Delhi Flood : યમુના બ્રિજને બંધ કરી દેવાયો, 10000 લોકોનું સ્થળાંતરણ કરાયું

Tags :
#ExtremeRainAugustWeatherEnvironmentalChangeFloodinHimalayanStateGujaratFirstgujaratfirstnews
Next Article